Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

માલવીયાનગર પોલીસ મથક દ્વારા વાહન ચેકીંગ...

 શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ પી.આઇ. એન. એન. ચુડાસમા અને ટીમે મવડી રોડ પર વાહન ચેકીંગ કર્યુ હતું. વાહનોમાંથી કાળી ફિલ્મો દુર કરાવાઇ હતી  (ફોટોઃ અશોક બગથરીયા)

 

(4:06 pm IST)