Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં કોરોના ફેલાયો

શહેરની મધ્યે આવેલ ગુંદાવાડી શેરી નંબર ૩, વિમલમાં રહેતા જાણીતા લોહાણા અગ્રણી શ્રી રાકેશભાઈ રાજદેવના ધર્મપત્નિ અને જાણીતા લોહાણા મહિલા અગ્રણી શ્રીમતી રૂપલબેન (ઉ.૪૪)ને કોરોના પોઝીટીવ આવતા ચિંતાની લાગણી

(5:05 pm IST)