Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટ માટે ખુશીના સમાચાર : આજે કોરોના પોઝીટીવ 8 દર્દીઓને સિવિલમાંથી રજા આપી દેવાઈ : જેમાં 5 પરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે : ગઈકાલના ત્રણ બાદ કરતાં આજે એક પણ કેસ પોઝિટિવ આવેલ નથી : રાજકોટમાં હવે માત્ર 8 જ લોકો કોરોન્ટાઇનમાં છે : ડોક્ટરોની જહેમત રંગ લાવી

(6:36 pm IST)