Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કીડઝ દ્વારા વાર્ષિકોત્સવઃ વિજેતા બાળકોનું સન્માન

રાજકોટ તાજેતરમાં હેમુગઢવી હોલમાં પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા ર૭મો વાર્ષિકોત્સવ યોજાઇ ગયો. જેમાં ૩પ૦ થી વધારે બાળકો દ્વારા એક એકથી ચડીયાતી આઇટમો ફાધર થીમ, સોલ્જર થીમ, દોસ્તી થીમ, વંદેમાતરમ, જીમ્નાસ્ટીક, ઇન્યિન કલ્ચર, ફેશન શો, હોકી થીમ, બમબમ બોલે, પંજાબી, રાજસ્થાની જેવી અનેક થીમ તથા છેલ્લી આઇટમ મા-બાપથી મોટુ આ દુનિયામાં કોઇ નથી રજુ કરી આમંત્રીતોને ખુશ કરી દીધા હતા.નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે વિજેતા બાળકોને જેઓ ડ્રોઇગ-ડાન્સીંગ-સ્કેટીંગ-યોગા જીમ્નાસ્ટીક-ડ્રામામાં બાળકોનું રાજકોટના મહાનુભાવોના હસ્તે મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું  હતું. મેયર બીનાબેન આચાર્ય, દેવાંગભાઇ માંકડ, સૌરાષ્ટ્ર યુનિ.ઉપકુલપતિ વિજયભાઇ દેસાણી, બ્રહ્માકુમારી સંસ્થાના અંજુદીદી, કિંજલદીદી, રેખાદીદી, કાશ્મીરાબેન નથવાણી, ગજેન્દ્રસિંહ રાઠોડ, રશ્મિબેન અઢિયા, ચિરાગભાઇ અઢિયા, જશુબેન વસાણી, વિજયાબેન વાછાણી, અલ્કાબેન કામદાર, રત્નાબેન સેજપાલ, ઉમા મેડમ, ડેપ્યુટી કલેકટર પ્રકાશભાઇ ડોબરીયા, હિમાંશુભાઇ રાણા, જાગૃતિબેન ઘાડીયા, ફન સ્ટ્રીટ જીતુભાઇ ગોટેચા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, વિજયભાઇ કારીયા, મનહરસિંહ ગોહિલ, અશોકભાઇ ગાંધી, કાન્તાબેન કથીરીયા, રાજેશભાઇ ગાંધી, સ્વસ્તિકદીદી, નીતાબેન રાઠોડ, પ્રવિણભાઇ રાઠોડ, દિપકભાઇ વાયા, ડો. ઉન્નતિબેન ચાવડા, મહેન્દ્રભાઇ ચાવડા, શરદભાઇ ચાવડાએ ઉપસ્થિત રહી બાળકોની કલાને બિરદાવી હતી.બેસ્ટ ફેમીલી એવોર્ડ ડો. નીરજ ભાવસાર બેટ દાદી એવોર્ડ રશ્મિબેન અઢીયા તથા બેસ્ટ ઓફ ધ બેસ્ટ શૌર્ય ભાવસારને આપવામાં આવ્યો હતો ડ્રોઇંગમાં જયદેશ સોનારા, અક્ષ આડેસરા, અંશ આડેદરા તથા વિયાન આડેસરા, સ્કેટીંગમાં આર્યા કારીયા, ડાન્સીંગમાં નમ્ર ધ્રાંધા, બેસ્ટ સ્ટુડન્ટ ઇન જીમ્નાસ્ટીકઃ વીયોન ભગદે, દિયાન પારેખ, ક્રિષા સાકરીયા, વીહાન, સંઘવી, યંગેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર : ખ્વાઇશ ગેરીયા, ટેલેન્ટેડ સ્ટુડન્ટ ઓફ ધ યરઃ પ્રથમ અઢીયા, બેસ્ટ સ્ટુડન્ટ ઇન નેશનલ ડાન્સીંગ એન્ડ સ્કેટીંગઃ કુશ મહેતા, ખ્વાબ અંતાણી, દ્વિતી મહેતા, ખુશી ઉનડકટ, તન્વીર શેખ, આસ્થા અમીપરા, સીમરન તંતી, બેસ્ટ સ્ટુડન્ટ ઇન ઇન્ટરનેશનલ ડાન્સીંગ એન્ડ સ્કેટીંગઃ નિવેદ બાવીસી, દ્વનીલ કાગડા, રાહી નાગવેકર, માહી દુદકીયા, નિસર્ગ કાગડા, મીત ગાંધી, પ્રેમ ગાંધી વિજેતા બાળકોને મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિપીભાઇ વસાણી તથા શ્વેતાબેન અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું બાનલેબ્સ પરિવાર મૌલેશભાઇ પટેલ તરફથી તમામ બાળકો તથા મહેમાનોને ગીફટ આપવામાં આવી હતી. અઢીયા પરીવાર તરફથી બાળકોને ગીફટ આપવામાં આવી હતી. કલ્યાણ જવલેર્સ તરફથી તમામ ઉપસ્થિત મહેમાનોને ગીફટ આપવામાં આવી હતી. યુ ટર્ન ઉમેશભાઇ શેઠ તરફથી બાળકોને ગીફટ આપવામાં આવી હતી. પ્રોગ્રામને સફળ બનાવવા પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરો સોનલદીદી, દત્તાદીદી, દિપ્તીદીદી, સીમરનદીદી, પ્રન્સીદીદી, અલ્પાદીદી, હાર્દિકસર, અવેશસર, શિવાસર, શ્રેયાદીદી, મીનાદીદી, આરતીદીદી, ભાવનાદીદી, દીપાદીદી, જલ્પાદીદી, પૂર્વીદીદી, કિંજલદીદી, કમલદીદી, ડો. પુજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલિકા પુષ્પા રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

(3:36 pm IST)