Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

જય જય શીવશંકરઃ શહેરમાં શીવ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું

રાજકોટઃ શ્રી સમસ્ત દશનામ ગૌસ્વામી સેવા સમાજ દ્વારા આજે મહાશીવરાત્રીના પાવન પ્રસંગે શહેરમાં શોભાયાત્રા યોજાઇ હતી તે વખતની તસ્વીરમાં ભગવાન શંકર, શીવલીંગ, રામ લક્ષ્મણ જાનકી સહીતના ફલોટોએ આકર્ષણ જમાવ્યુ હતુ઼ શોભાયાત્રા કમલેશ્વર મહાદેવ કોઠારીયાથી નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરી ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં સાંજે સંપન્ન થઇ હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)