Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અર...ર...ર...: મોંઘા નર્મદા નીરથી વાહનની સફાઇ

રાજકોટનાં ન્યારી-૧ ડેમને નર્મદા નીરથી ભરી દેવા રાજય સરકારે ભર ઉનાળે સૌની યોજના હેઠળ કરોડોના ખર્ચે મચ્છુ-(ર) થી નદી વાટે નર્મદા નીર રવાના કર્યા છે અને આજે ન્યારી-(૧) ડેમ નર્મદા નીરથી ભરાવા લાગ્યા છે. પરંતુ લોકોને આ કિંમતી પાણીની કદર ન હોય તેમ રાઉકી ગામે નદીમાં વહેતા કિંમતી નર્મદા નીરથી વાહનોની સફાઇ શરૂ કરી દીધી છે જે તસ્વીરમાં દર્શાય છે.

(3:27 pm IST)