Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શિક્ષણ સમિતિ દ્વારા RMC વિજીલન્સના DYSP આર.બી. ઝાલાનું સન્માન

રાજકોટઃ રાજકોટ મ્યુ.કોર્પોરેશનની વિજીલન્સ પોલીસના DYSP  આર.બી. ઝાલાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થતા શિક્ષણ સમિતિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બિનાબેન આચાર્ય, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:22 pm IST)