Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શહિદોને શ્રધ્ધાંજલી

 ત્રંબાની રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે વાર્ષિકોત્સવમાં પુલવામાં શહીદ થયેલા શૈનિકોને યાદ કરી મૌન પાડીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. બાળકો દ્વારા પુલવામા ઘટનાની કૃતિ, સર્જીકલ સ્ટ્રાઈકની ઘટનાને આવરી લેવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તથા અરવિંદભાઈ રૈયાણી, તાલુકા સદસ્ય ચેતનભાઈ પાણ, વિજયભાઈ દેસાઈ તેમજ નરેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી હતી.

(3:18 pm IST)