Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પે ટેમ્પો પલ્ટી ખાઈ જતા યુવકનું મોત :બે લોકો ઘાયલ

રાજકોટ શહેરના નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર ટેમ્પો પલટી જતાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે બે વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(11:09 pm IST)