Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાજકોટના ગીતાનગરમાં નિવૃત આર્મીમેનનો ગોળી મારીને આપઘાત

કેન્સરની બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

રાજકોટના ઢેબર રોડ પરની ગીતાનગર શેરી નંબર 3માં નિવૃત આર્મીમેને ગોળી મારી આપઘાત કર્યો હતો.નિવૃત આર્મી મેન વનમાળીદાસ દેસાણીએ પોતાની ગનથી ગોળી મારી આપઘાત કર્યો હતો. કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

(10:53 pm IST)