Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભાજપે વોર્ડ નં.૧૪ના પ્રમુખ અને વોર્ડ નં.૧૭ના કાર્યકરને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે : આ બંનેએ ભાજપ કાર્યાલયમાં ગાળાગાળી કરી હતી

રાજકોટ : આજે બપોરે ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયા બાદ કાર્યાલય ખાતે ઉપસ્થિત વોર્ડ નં.૧૪ના વોર્ડપ્રમુખ અનિષ જોષી કે જેઓ ટીકીટના દાવેદાર હતા. તેઓએ નારાજ થઈ અને પ્રમુખ સહિતના નેતાઓ સામે ગાળાગાળી કરી પાર્ટીની શિસ્તના છોતરા ઉડાડ્યા હતા. તેની સાથો-સાથ વોર્ડ નં.૧૭ના કાર્યકર નરેન્દ્ર રાઠોડને પણ ગેરવર્તણુક બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયાનું શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ જાહેર કર્યુ છે.

(4:20 pm IST)