Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટ ભાજપના મનપાના ઉમેદવારોનું લીસ્ટ બપોર સુધીમાં જાહેર થશે :૧૦ જેટલા કોર્પોરેટરો રીપીટ

રાજકોટ : ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા આજે બપોરે રાજકોટ મનપા સહિતની મહાનગરપાલિકાઓના ઉમેદવારોની યાદી બપોરે જાહેર થવાની પૂરી શકયતાઓ : રાજકોટમાં પુષ્કર પટેલ, જયમીન ઠાકર, ડો.દર્શિતા શાહ, પરેશ પીપળીયા, પ્રદિપ ડવ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવુબેન જાદવ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, રાજુ અઘેરા વગેરેના નામો ફાઈનલ હોવાનું જાણવા મળે છે.

(11:32 am IST)