Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટમાં ઘરફોડ ચોરીના આરોપી બળિયો ઝડપાયો

પ્ર . નગર પોલીસે સોનાનો ચેન,નવ નંગ મોબાઈલ સાથે ઝડપી લીધો

 

રાજકોટ પ્રનગર પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે પો.હેડ.કોન્સ. મોહસીનખાન મલેક અને પો,હેડ,કોન્સ,અરવિંદભાઈ મકવાણાને મળેલ અબ્તમીના આધારે ચોરીના ગુન્હાનો આરોપી બળદેવ ઉર્ફે બળિયો રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ફતેપરા કોળી (,,26) પોપટપરા રઘુનંદન સોસાયટી શ્રી ,2 ચામુંડા કૃપા પાસેથી સોનાનો ચેન ,નવ મોબાઈલ અને 500 રોકડા મળીને કુલ 11,500ના મુદામાલ સાથે ઝડપી લીધો છે

(1:17 am IST)