Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

રોહિત ઉર્ફ કાળીયો હદપાર ભંગ બદલ નવલનગરમાંથી ઝડપાયો

રાજકોટઃ મવડી રોડ વિનાયકનગર મેઇન રોડ પર રહેતો રોહિત ઉર્ફ કાળીયો ઉર્ફ ધરમ પરેશભાઇ કતીરા (ઉ.૨૫) હદપાર હોવા છતાં નવલનગર મેઇન રોડ પર મળી આવતાં માલવીયાનગરના કોન્સ. હરપાલસિંહે પકડી લીધો હતો.

 

(12:04 pm IST)