Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજકોટ કેન્સર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર અને મેડિકલ ઓફિસર પણ કોરોના સંક્રમિત : બન્ને હોમ આઇસોલેશનમાં

અગાઉ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો : હોસ્પિટલ 16મી સુધી બંધ

રાજકોટ કેન્સર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો,ગુપ્તા અને મેડિકલ ઓફિસર ડો,જોશી પણ કોરોના સંક્રમિત થયા છે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલ બન્ને હોમ આઇસોલેશનમાં છે આ અગાઉ  અગાઉ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના પગલે હોસ્પિટલ 16મી સુધી બંધરાખી છે 
 

(9:30 pm IST)