Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સાંસદ અભયભાઇના હસ્તે એડવોકેટ નોટરી હિનાબેન જોશીની ઓફીસનું ઉદ્ઘાટન

રાજકોટ ,તા. ૩ : ગુજરાતના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬૪માં જન્મદિવસે સાંસદ અભયભાઇ ભારદ્વાજ રાજયસભાના દ્વારા નોટરી એન્ડ એડવોકેટ દિનાબેન જોશીની નોટરી ઓફીસના કાર્યાલયનું જંકશન પ્લોટ-૧૦ તેમના નિવાસ સ્થાને શુભેચ્છા આપી. ઉદ્ઘાટન કર્યુ હતું. હિનાબેન અભયભાઇ ભારદ્વાજના જુનિયર એડવોકેટ રહી ચુકયા છે. હિનાબેન રાજકોટ રેલ્વે ડીઆરએમ ઓફીસના કર્મચારી આર.વી. મહેતાના ધર્મપત્ની છે.

(3:53 pm IST)