Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભાઇ-બહેનનું હેત

પવિત્ર રક્ષાબંધનના પર્વે સ્મિત રેલાવતા ભૈલા ધૈર્યના કાંડે રાખડી બાંધતી બહેન શિવાંગી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:52 pm IST)