Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભાવ સ્નેહનું અવિરત સર્જન, અદકેરૂ બંધન રક્ષાબંધન

રાજકોટઃ રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાઇ એમાં આખો સંસાર.. આજે રક્ષાબંધનનો તહેવાર છે. ધાગામાં બંધાયેલો ભાઇ-બહેનનો પ્રેમ છે. આજે સોરઠિયા પરિવારે આ પર્વની લાગણીભીની ઉજવણી કરી છે. જાનકી જયશેભાઇ  તથા મિતાલી કિશોરભાઇએ પોતાના લાડકા ભાઇઓ જેવિન અને મિતને રાખડી બાંધી હૈયાના હેતથી શુભકામના પાઠવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(11:48 am IST)