Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા

શહેરમાં કુલ કેસનો આંકડો 195 થયો :

રાજકોટમાં કોરોનના વધુ બે કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં ખુશ્બુ જયદીપભાઈ કારીયા (૨૫/સ્ત્રી)
( રહે,૧૨, કરણપરા, ૧૦૧-અભિયાન એપાર્ટમેન્ટ,) અને  જયદીપ ભરતભાઈ કારીયા (૨૯/પુરુષ)
( રહે,  ૧૨, કરણપરા, ૧૦૧-અભિયાન એપાર્ટમેન્ટ) એમ પતિ પત્નીને કોરોના વળગ્યો છે .
રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની 195 થયા છે જેમાં સારવાર હેઠળ ૪૭ દર્દીઓ છે જયારે 138 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે મૃત્યુઆંક 10 છે

 

(6:45 pm IST)