Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટમાં સાંજે વધુ ૨ કેસ કોરોના પોઝીટીવ આવતા સાંજ સુધીમાં કુલ ૮ કેસ : કોઠારીયા ગામની ૮ વર્ષની બાળકી અને ૫૫ વર્ષના આધેડને કોરોના વળગ્યો

રાજકોટ : આજે સાંજે ૫ વાગ્યે વધુ ૨ કોરોના પોઝીટીવ કેસ મળતા કુલ ૮ કેસ થયા હતા : જેની વિગતો આ મુજબ છે

(સ) જયંતીભાઈ કાનજી પાનસુરીયા (૫૫/પુરુષ)

સરનામું : આનંદ પાર્ક, જકાત નાકા પાસે, રાજકોટ.

(૨) ત્વરા દર્શન કિયાડા (૮/સ્ત્રી)

સરનામું : પાણીના ટકા પાસે, કોઠારિયા ગામ, રાજકોટ.

રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.

કુલ કેસ : ૧૯૩

સારવાર હેઠળ : ૪૫

ડિસ્ચાર્જ : ૧૩૮

મૃત્યુ : ૧૦

(6:06 pm IST)