Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

હરેશ ઝાલા પ્રકરણમાં હેરેસમેન્ટ સેલનો અહેવાલ સિન્ડિકેટમાં મુકાશે

 રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પીએચડી વિદ્યાર્થીની પાસે શરીર સુખની માંગણી કરતો કથિત ઓડિયો બહાર આવ્યા બાદ જેની તપાસ સૌરાષ્ટ્ર યુનિ,વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ આંતરિક ફરિયાદ સમીતીને સોંપાઈ હતી જેની બેઠક  31મીએ મળેલ હતી

 જોકે પ્રકરણમાં યુવતીની કોઈ રજૂઆત કે ફરિયાદ મળેલ નહીં હોવાનું પણ જાણવા મળે છે ત્યારે વિમેન્સ એન્ટી હેરેસમેન્ટનો અહેવાલ આગામી તા,5ના રોજ સિન્ડિકેટમાં મુકાશે

(8:33 pm IST)