Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પ્રિશા ટાંક- બાંસૂરી મકવાણાનું સન્માન

 રાજકોટઃ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા સ્વીમીંગ ક્ષેત્રે વર્ષ દરમ્યાન રાજય અને રાષ્ટ્રીય સ્તરે ઝળકીને ગોલ્ડ મેડલ મેળનારી અન્ડર-૧૪ની કેટેગરીમાં નામ રોશન કરનાર પ્રીશા રીતેશભાઈ ટાંક અને બાંસુરી મકવાણાને સંસ્થાના ટ્રસ્ટીઓએ વાલીઓની ઉપસ્થિતિમાં મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું. તેઓ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજજવળ નામનાં મેળવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:34 pm IST)