Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પ્રવેશ ફી પ્રશ્ને ક્રાઇસ્ટ સ્કુલ સામે એનએસયુઆઇની રજૂઆત

 રાજકોટ જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ રોહિત રાજપુતની  આગેવાનીમાં  વિદ્યાર્થી કાર્યકરની ક્રાઇસ્ટ સ્કુલમાં પ્રવેશ ફી પરત આપવાની માંગણી કરતુ આવેદન સંચાલકો સમક્ષ રજૂ કર્યુ તે સમયની તસ્વીર (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:33 pm IST)