Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પંજાબ વિધાનસભાના અધ્યક્ષ સાથે રાજકોટના એડવોકટ દિલીપ પટેલની મુલાકાત

રાજકોટ : પંજાબ વિધાનસભાના અધ્યક્ષ હરપરિત બરારના બંગલા ઉપર તાજેતરમાં થયેલ એક મુલાકાતમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના વાઇસ ચેરમેન સતિષ દેશમુખ મેમ્બર ડી. કે. શર્મા, રાજકોટના એડવોકેટ અને બી. સી. આઇ. ના મેમ્બર દિલીપભાઇ પટેલ પંજાબ વિધાનસભાના અધ્યક્ષના પુત્ર અને પુત્રી સાથે તસ્વીરમાં દર્શાય છે. બાર કાઉન્સીલના મેમ્બરો સાથે સવારના બ્રેકફાસ્ટ મીટીંગ પણ યોજી હતી.

(11:46 am IST)