Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

મોરબી રોડ ફાટક પાસેથી ૨૬ હજારના દારૃ સાથે જય સોલંકી પકડાયો

રાજકોટઃ મોરબી રોડ પરની રાજલક્ષ્મી સોસાયટી પાસેના ફાટક નજીકથી બી-ડિવીઝન પોલીસે જય હરેશભાઇ સોલંકી (ઉ.૨૭-રહે. મોરબી રોડ રાધીકા પાર્ક-૩)ને રૃા. ૧૦૪૦૦ના ૨૬ બોટલ દારૃ સાથે  પકડી લઇ ૩૫ હજારનું એકસેસ તથા મોબાઇલ ફોન મળી કુલ ૫૫૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ, મહેશભાઇ ચાવડા સહિતે પકડી લીધો હતો.

(12:12 pm IST)