Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગુજરાતમાં જનસંઘથી લઇ ભાજપની વિકાસયાત્રાને આગળ ધપાવવા કેશુભાઇએ સમગ્ર જીવન સમર્પિત કરેલ : કમલેશ મિરાણી

શહેર ભાજપ દ્વારા બેડીપરામાં પ્રાર્થના સભા : ટપુભાઇ લીંબાશીયા, અંજલીબેન, ગોવીંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, બીનાબેન આચાર્ય, પ્રતાપભાઇ કોટક સહીતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવી

રાજકોટ : શહેર  ભાજપ દ્વારા ભચાજપના પીઢ અગ્રણી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરવા પટેલ વાડી, બેડીપરા, ભાવનગર રોડ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન  કરવામાં આવેલ હતું. આ પ્રાર્થનાસભામાં દિવંગત કેશુભાઇ પટેલને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અને શબ્દાંજલી અપર્ણ કરવામાં આવી હતી. આ તકે કમલેશ મિરાણી એ જણાવેલ કે કેશુભાઇ પટેલ ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં આરએસએસના સિધ્ધાંતો અને કાર્ય પધ્ધતિથી પ્રભાવિત થઇ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વયંસેવકો બન્યા અને રાજકોટથી રાજ્યભરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો પાયો નાખ્યો હતો. ત્યારે ગુજરાતમાં જનસંઘથી લઈ ભાજપની વિકાસયાત્રાને આગળ ધપાવવા કેશુભાઈ પટેલે પોતાતું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે.ત્યારે આ પ્રાર્થનાસભામાં ટપુભાઈ લીંબાશીયા, અંજલીબેન રૂપાણી, દેવાંગ માંકડ , જીતુ કોઠારી, કીશોર રાઠોડ, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, પ્રતાપભાઈ કોટક, ઉદય કાનગડ, અશ્વીન મોલીયા, રાબીયાબેન સરવૈયા, સંગીતાબેન છાયા, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, દીવ્યરાજસિંહ ગોહીલ, વિક્રમ પુજારા, કલ્પનાબેન કીયાડા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, દલસુખ જાગાણી, અજય પરમાર, નરેન્દ્રસિંહ ઠાકુર, દીનેશ કારીયા, અશોક લુણાગરીયા, રમેશ અકબરી, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિહ વાળા, નીતીન ભુત, અશ્વીન પાંભર, પ્રદીપ ડવ, રાજુભાઈ બોરીચા, જીણાભાઈ ચાવડા, જીજ્ઞેશ જોષી, શૈલેષ પરસાણા, બીપીન અઢીયા, કીરીટ પાઠક, ગંભીરસિહ પરમાર, ખીમજીભાઈ મકવાણા, વીનુભાઈ જીવરાજાની, કૌશીક અઢીયા, અનીલ મકવાણા, જયદીપસિંહ જાડેજા, અતુલ પંડીત, રાજુભાઈ ઘેલાણી, હારૂનભાઈ શાહમદાર, કોમલબેન ખીરા, વલ્લ્ભભાઈ દુધાત્રા, રસીલાબેન સાકરીયા, ગેલાભાઈ રબારી, મનસુખભાઈ જાદવ, બાબુભાઈ જીનીવા, જીતુભાઈ કાટોળીયા, મહેશ પરમાર, રાજુભાઈ ટાંક, બટુકભાઇ દુધાગરા,  ગૌતમ ગોસ્વામી, જયંતીભાઈ સરધારા, રમેશ ઘવા, સુરેશ બોઘાણી, રામદેવભાઈ આહીર, ભરત લીબાશીયા, જે.ડી.ભાખર, દીપક પનારા, કીરણબેન પાટડીયા, ભરત લીંબાશીયા, વજુભાઈ લુણાસીયા, દેવજીભાઈ ખીમસુરીયા, રજાકભાઈ જામનગરી, પરેશ પીપળીયા, સોમાભાઈ ભાલીયા, નયનાબેન પેઢડીયા,  પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયા, યાકુબભાઈ પઠાણ, નાનજીભાઈ પારઘી, રસીકભાઈ પટેલ, જયરાજસિંહ જાડેજા, સી.ટી.પટેલ, કાનાભાઈ ઉ ઘરેજા, દિલીપ લુણાગરીયા, મુકેશ  ઘનસોત, દીનેશ ડાંગર,  ઘનશ્યામ કુંગશીયા, વીરમ રબારી, અનીલ લીંબડ, કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, રજની ગોલ, પરેશ તન્ના, હરેશ કાનાણી, સંજય પીપળીયા, રસીક કાવઠીયા, મનસુખ રામાણી, યોગરાજસીંહ જાડેજા, પ્રવીણ પાઘડાર, વીજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, મહેશ બથવાર, જીતુ સીસોદીયા, જેન્તીભાઈ નોઘણવદરા,  યોગેશ ભટૃ, સંજયસિંહ રાણા, હીતેશ ઢોલરીયા, કાનાભાઈ ડંડૈયા, સુરેશ વસોયા,  દુર્ગાબા જાડેજા, બાબુભાઈ આહીર, ડો.દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા,  પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, સજુબેન રબારી, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, જાગૃતીબેન  ઘાડીયા, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, જયોત્સનાબેન ટીલાળા, અશ્વીન ભોરણીયા, જયાબેન ડાંગર, અનીતાબેન ગોસ્વામી, ભાવેશ દેથરીયા, નીલેશ ખુંટ, સંજય ચાવડા તેમજ કેશુભાઈ પટેલના પરીવારમાંથી અશ્વીનભાઈ પટેલ, ધ્રુવભાઈ પટેલ અને પરીવારજનો. ઉપસ્થિત રહયા હતા.

(3:43 pm IST)