Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રાજકોટમાંથી ત્રણ માસુમ બાળકો લાપતા : સાહિલ( ઉ,વ,3) ,હિના ( ઉ,વ, 5 )અને સૂર્યા ( ઉ,વ, 12 ) ત્રણેય ભાઈ -બહેનની ગૂમ

કોઈ જાણકારી મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન(રાજકોટ શહેર) ( ફો.નં.૦૨૮૧૨૫૮૮૦૮૫) માં જાણ કરવી

 

રાજકોટ : રાજકોટમાંથી ત્રણ માસુમ બાળકો લાપતા થયા છે સાહીલ (..3 )  હિના (. 5, ) અને સૂર્યા (. .12)  ત્રણેય ભાઈ બહેન ઘરેથી તા./૧૧/૧૯ ના રોજ ગૂમ થયેલ છે. કોઈ જાણકારી મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન(રાજકોટ શહેર) ( ફો.નં.૦૨૮૧૨૫૮૮૦૮૫) અથવા વિજય ઓડેદરા, પો.ઇન્સ., (મો.નં.૯૮૨૫૦૯૬૩૩૯ઉપર જાણ કરવા વિનંતી છે.

(1:25 am IST)