Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

હાવ ભાઇ હરખા...આપણે બધા સરખાઃ પોલીસ પણ હેલ્મેટ વગર, પબ્લીક પણ હેલ્મેટ વગર!

ફરજીયાત હેલ્મેટની ચેકીંગ ઝુંબેશ વચ્ચે એક સ્થળે પોલીસમેન અને અને આમ નાગરિકો સામ-સામે આવી ગયા હતાં, જોગાનુજોગ આ બધા હેલ્મેટ વગર હતાં...સંદિપ બગથરીયાએ આ  તસ્વીર 'કલીક' કરી લીધી હતી.

(3:51 pm IST)