Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જય ખોડીયાર ગરબી મંડળ-માંડા ડુંગર

 આજીડેમ ચોકડી પાસે માંડાડુંગરમાં આવેલ જય ખોડીયાર ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ-ગરબા બાળાઓ દ્વારા રજુ કરવામાં આવે છે. જેમાં મોગલ રેજો રાજી, જવાબ દેને મુરલીધર મારા રે માધા, માંગુ છું ખોડલ એટલું કે રેજો સદા સાથ, સોનલમાં મારે ગાથાયુ કોની-કોની ગાવી, નંદલાલાને મોરલીવાળાને વગેરે રાસ-ગરબા રજૂ કરવામાં આવે છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઇ પટેલ, દેવાભાઇ સભાડ, લાલભાઇ બોળીયા, દિનેશભાઇ આહીર, મુકેશભાઇ ગૌસ્વામી, મયુરભાઇ ગઢવી, લાલાભાઇ સભાડ, ઘનશ્યામભાઇ સભાડ, જીગ્નેશભાઇ બોળીયા, ખીમજીભાઇ ગઢવી તથા સાગરભાઇ જોગરાણાએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 pm IST)