Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અનલોક-રમાં જીમ-સ્વીમીંગ તથા એથ્લેટીક સિવાયની રમતોના ૧૦૦ દિ'બાદ મેદાન ખુલ્યા

રાજકોટ : સરકાર દ્વારા અનલોક-રમાં જીમ-સ્વીમીંગ પુલ તથા એથ્લેટીક ટ્રેક સિવાયની રમતોને જરૂરી પાલન સાથે મંજુરી આપવામાં આવી છે. ત્યારે શહેરમાં હાર્દ સમા રેસકોર્ષ સંકુલમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં ૧૦૦ દિ' બાદ ખેલાડીઓ બેડમીન્ટ રમતા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:17 pm IST)