Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પંચશીલ સોસાયટીમાં ભાગવત કથાનું ભકિતમય સમાપન

રાજકોટઃ પંચશીલ સોસાયટી મહિલા મંડળ તથા કારોબારી સમિતિ દ્વારા ભાગવત સપ્તાહનું ભકિતમય માહોલમાં સમાપન થયું. જેમાં સોસાયટીના સભ્યો તથા બહેનોએ હર્ષ પુર્વક ભાગ લિધેલ, મોરબીના સાંસદ  મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર તેમજ હરિભાઈ ડાંગરનું સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા તેમજ કારોબારી સમિતિના સભ્યોએ સ્વાગત કરી સન્માન કરેલ.(૩૦.૭)

(4:24 pm IST)