Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

બી.આર.ટી.એસ. રૂટનું બ્યુટીફીકેશન મુરઝાયુઃ તંત્રને લાખોનું નુકશાન

રાજકોટઃ શહેરનાં બી.આર.ટી.એસ. રૂટ ઉપર બસ સ્ટોપની આસપાસ ફુલછોડનું બ્યુટીફીકેશનના કોન્ટ્રાકટ અપાયો છે. ત્યારે લોકડાઉનમાં આ રૂટ ઉપર ઉછેરવામાં આવેલા ફુલછોડની જાળવણી નહી થતા ફુલછોડ મુરઝાઇ રહયા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. નોંધનીય છે કે આ બ્યુટીફીકેશનનો કોન્ટ્રાકટ નિભાવણી સહીતનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે. ત્યારે લાખોના ખર્ચે વાવમાં આવેલા આવેલા આ ફુલછોડ મુરઝાય જતા ઙ્ગઆ ખર્ચ નુકશાનીમાં ફેરવાયો છે. તસ્વીરમાં ઇન્દીરા સર્કલ ખાતે મુરઝાઇ ગયેલા ફુલછોડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:36 pm IST)