Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સીટી બસની સ્પેશ્યલ સેવામાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ : રજૂઆત

રાજકોટ : શહેરમાં સફાઇ વ્યવસ્થાને ખલેલ ન પહોંચે તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા સફાઇ કામદારોને લઇ આવવા - મુકવા માટે સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ તેમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને આ અંગે તકેદારીના પગલા લેવા અને તપાસ કરવા રજૂઆત કરી હતી.

(3:48 pm IST)