Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા ૨૦૦ વિધવા બહેનોને રાશનકીટ

રાજકોટઃ વોર્ડ નં.૧૩ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા ૨૦૦ વિધવા મહિલાઓને રાશનકીટનું વિતરણ કરવાામં આવ્યું હતું. આ સેવાકાર્યમાં મેપાભાઇ, કમલેશભાઇ, હેમાલભાઇ, હરેશભાઇ, અશ્વીનભાઇ, દિનેશભાઇ, મહાવીરિંસહ વગેરે જોડાયા હતા.

(3:48 pm IST)