Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ઓહોહો! ૩૦૦ને પાર...કોરોનાના કેસ નહિ, લોકડાઉન ભંગનો આંકડો

રાજકોટ શહેરમાં ૨૪ કલાકમાં ૨૦૪ ગુના નોંધી ૩૨૯ની ધરપકડ કરતી પોલીસઃ વધુ ૧૭મી સુધી લોકોને કાયદાનું પાલન કરવા પોલીસનો અનુરોધઃ સોમવારથી થોડી ઘણી છૂટછાટ મળ્યે આ કામગીરી હળવી પડે તેવી પણ શકયતા

રાજકોટ તા. ૨: કોરાના સંક્રમણને અટકાવવા લોકડાઉનનો ત્રીજો તબક્કો અમલી બનાવવામાં આવ્યો છે. પોલીસ પણ આ કારણે વધુ કડક બની છે. છેલ્લા ચોવીસ કલાકમાં લોકડાઉનના કાયદાના ભંગ બદલ ૨૦૪ ગુના નોંધી અધધધ ૩૨૯ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ઓરેન્જ ઝોનમાં આવ્યું હોઇ સોમવારથી સંભવતઃ અમુક છુટછાટો મળશે તો આ કામગીરીમાં થોડો ઘટાડો થવાની શકયતા છે. પોલીસે કોને-કોને પકડ્યા તેની માહિતી આ મુજબ છે.

એડીવીઝન પોલીસે સાગર મનહરભાઇ મહેતા, પ્રતીક વીજયભાઇ શાહ, મનીષ અશોકભાઇ રૂધાણી, નિલેશ જીવણભાઇ સોલંકી, મયુર રણછોડભાઇ પરમાર, પ્રકાશ ગોવિંદભાઇ ચૌધરી, સૌરભ મુજામબેલ મંડલ, રાજુ અભસંગભાઇ ડાભી, વીપુલ કીરીટભાઇ પેસાવરીયા, નીરવ મહેન્દ્રભાઇ પેસાવરીયા, કિશોર રાણાભાઇ સીંધવ, વીજય પ્રેમજીભાઇ સાગઠીયા, રામસિંગ ભાવસિંગભાઇ સોલંકી, વિપુલ ભાવશીંગભાઇ પતરીયા, વિજય વિશાલભાઇ બારૈયા, ગૌતમ ભાવસીંગ જરીયા, સદામ હુશેન બન્ને પઠાણ, મોહીલ જયેશભાઇ પીઠડીયા, તથા બીડીવીઝન પોલીસે શૈલેષભાઇ વશરામભાઇ વસાણી, રસીક કેશવજીભાઇ અલડા, નયન શાંતીભાઇ ભિમાણી, લોકેશ ધનસુખભાઇ મોતીવારસ, હિતેષ બચુભાઇ ડુંગરીયા, વિજય હરીશભાઇ વાડોલીયા, બટુક રણછોડભાઇ ચાવડા, સુમીત અશોકભાઇ દાવડા, શિવાલ મગનભાઇ રાઠોડ, મિલન મહેશભાઇ ગૌસ્વામી, ગોબર નાથાભાઇ સરસીયા, વિશાલ મનસુખભાઇ લુણાગરીયા, ભાવેશ અશોકભાઇ દાવડા, ભરત મેપાભાઇ મકવાણા, દિનેશ બચુભાઇ મકવાણા, નરેશ મનસુખભાઇ ચુડાસમા, હિતેષ મુળજીભાઇ સોલંકી, આનંદ રમેશભાઇ સીતાપરા, જયદીપ બાબુભાઇ આસોદીયા, સંદીપ કેશુભાઇ ડોબરીયા તથા થોરાળા પોલીસે અનીલ હરીભાઇ કુબાવત, સુનીલ જીવાભાઇ વાઘેલીયા, આકાશ જયેશભાઇ નથવાણી, વીજુ નરીશભાઇ ગોહેલ, કલ્પેશ બળવંતભાઇ છાટબાર, મેશ મનસુખભાઇ જંજવાળીયા જતીન દિપકભાઇ ગોહેલ, પંકજ સુંદરજીભાઇ કાપડીયા, મનોજ કરશનભાઇ ઘુમલીયા, નીતીન નરશીભાઇ, શશીકાંત  બાલાભાઇ, કુમાર દિનેશભાઇ જરીયા, અર્જુન મનસુખભાઇ મકવાણા, અમીત પ્રવિણભાઇ સુરેજા, પારસ પ્રવિણભાઇ સુરેજા, ચેતન દેવશીભાઇ પરમાર, ધર્મેશ જીવાભાઇ બાવળીયા, અમીત કનુભાઇ ગોદડકા, હસમુખ ગીરધરભાઇ કાપડીયા, સંજય માવજીભાઇ જાવદ, ભરત માવજીભાઇ મકવાણા, કનુ ખીમજીભાઇ ગોહેલ, ભૂપત મનુભાઇ સુમલખાણીયા, અરવિંદ કાનજીભાઇ પરમાર, જયરાજસિંહ સતુભા ઝાલા, અજય છગનભાઇ મોરવાડીયા, રોહીત બટુકભાઇ બાવળીયા, જશા રત્નાભાઇ જોગરાણા, અજય કાનજીભાઇ વાઘેલા, જયપાલસિંહ વિજયસિંહ ગોહીલ, ચેતન કનુભાઇ ખીટ, ઇમરાન બચુભાઇ ચૌહાણ, નીજાર ફીરોઝભાઇ હીરાણી, રાહુલ માધુભાઇ વાસાણી, સુરેશ હરીભાઇ બાબરીયા, ધર્મેન્દ્ર પ્રતાપભાઇ પાસવાન, વિક્રમ ભરતભાઇ બાબા, સાહીલ રફીકભાઇ ચાવડા, મનસુખ વિરજીભાઇ હમીરાણી, યોગેશ ગોપાલભાઇ પરમાર, અનિલ મનોજભાઇ બારૈયા, શૈલેષ નરશીભાઇ રાજપરા, ફૈઝલ રફીકભાઇ આમદાણી, સલીમશા અકબરશા સોબવદી, ઇમરાન અહેમદભાઇ શેખ, વિજય વિનુભાઇ ગોહેલ, કૃણાલ લલીતભાઇ રૈયાણી તથા ભકિતનગર પોલીસે દીપ નિલેશભાઇ પાટડીયા, વિરેન્દ્ર પ્રતાપભાઇ ચૌહાણ તથા ભકિતનગર પોલીસે દીપ નિલેશભાઇ પાટડીયા, વિરેન્દ્ર પ્રતાપભાઇ ચૌહાણ, ભરત ધીરૂભાઇ બોદર, ભરત પરસોતમભાઇ બારસીયા, હમીદ ઙ્ગપીરમંહમદભાઇ મીર, કલ્પેશ જગદીશભાઇ ભટ્ટી, ધીરેન વિનુભાઇ વકાણી, સદામ મહેબુબભાઇ ભુવર, રમેશ કાંતીલાલ ભટ્ટ, વિજય વિશાલભાઇ આલગા, આયદન દેવાયતભાઇ માલા, ઉદયવીર રામસ્વરૂપ દોહરી, પાર્થ ચંદુભાઇ રૈયાણી, વિપુલ ભગવાનભાઇ ચૌહાણ, સચીન લાભુભાઇ જોષી, જેન્તી દયાશંકરભાઇ જોષી, આનંદનગર મેઇન રોડ પર હર્ષદ પ્રોવિઝન સ્ટોરની સામે શીવશકિત સ્ટોર નામની રમકડા  અને ગીફટ આર્ટીકલની દુકાન ખુલ્લી રાખનાર અમીત પ્રવિણચંદ્ર આતવાણી, તથા કુવાડવા રોડ પોલીસે નીખીલ  રમેશ રામાણી, નારણ માધાભાઇ રામાણી, હરેશ હમીરભાઇ સુસરા, દિનેશ જીણાભાઇ સાકરીયા, દિપક રાજેશભાઇ બાવળીયા, દીપક બાબુભાઇ, ડાભી, સંજય અમરશીભાઇ કુમારખાણીયા, જયદીપ ભુપતભાઇ ડાંગર, જયેશ નરશીભાઇ નગવાડીયા, જીતેન્દ્ર માનસીંગ ભાલીયા, દીલીપ ભીખાભાઇ ડાભી, મહેશ ધુધાભાઇ ગમારા, રાહુલ રાયધનભાઇ અલવાણીયા, સંજય નિલેશભાઇ ખેંગારીયા,   ચોથા ભવાનભાઇ ઉનેળીયા, ભરત મનસુખભાઇ રોજાસરા, રાકેશભાઇ પ્રેમજીભાઇ સંઘાણી, ભાવેશ રઘુભાઇ ચૌહાણ, દિનેશ અમૃતલાલ રામાનંદી, વિનુ જાદવભાઇ કિશલા, સંજય ધીરૂભાઇ રાઠોડ, પિન્ટુ કાળુભાઇ ડાબસરા, ધર્મેશ મુળજીભાઇ સીયાણી, હિતેન સુરેશભાઇ મકવાણા, કલ્પેશ ચંદુભાઇ ખોખર, અલ્પેશ ભુપતભાઇ બાબરીયા, અમીત ગોવિંદભાઇ રાજપરા, ચેતન વિભાભાઇ મરા, હરેશ દયામજીભાઇ સાકળેચા, રાજુ ખોડાભાઇ કોળી, ચંદુ હરીભાઇ ગોરવડીયા, આદીત્ય મહેશભાઇ મકવાણા, રાજેશ ચંદુભાઇ ખોખર, દર્પણ પ્રવિણભાઇ કોળી, ભરત મોઘાભાઇ ડાભી, માધુતર તુલસીદાસ બાવાજી, અનીલ નરશીભાઇ વાઢેર, તથા આજીડેમ પોલીસે જયદીપ દીલીપભાઇ કુબાવત, જયદીપ ગોકુળભાઇ નીમાવત, મયંક નટવરદાન બોકસા, જીજ્ઞેશ બાબુલાલ ખાતર, કમલેશ દેવશીભાઇ સોરઠીયા, મનુ જગજીવનભાઇ કવા, નિશાંત વિનોદભાઇ મકવાણા, જય લૈલેષભાઇ મકવાણા, જીજ્ઞેશ લક્ષ્મણભાઇ બાબરીયા, રમેશ ગાંડુભાઇ ઠુમ્મર, આકાશ ગુણવંતભાઇ સોલંકી, અશોક હરજીભાઇ ભુવા, રસીક બચુભાઇ પડાળીયા, પરેશ દિનેશભાઇ માદરીયા, વિપુલ હંસરાજભાઇ મકવાણા, કલ્પેશ ઘેલાભાઇ ટોળીયા, ઘનશ્યામ રતીભાઇ વાઘેલા, રાહુલ પ્રભાતભાઇ ડાંગર, ભાર્ગવ ભગવાનભાઇ ડાંગર, કરણ વિનોદભાઇ પરમાર, અરવિંદ જયંતીભાઇ સાટીયા, સંજય મનજીભાઇ ટાઢાણી, વિઠ્ઠલ જેરામ રામાણી, વિજય ધીરૂભાઇ ગજેરા, મયુર દીનેશભાઇ જાદવ, સોનલ રમેશભાઇ ટાંક, આશા પ્રતીકભાઇ ટાંક, ચંદ્રીકા નિલેષભાઇ પરમાર, બીમલ જમનભાઇ વીરમગામા, રોહીત ચેતનભાઇ મગવાનીયા, અમીત છગનભાઇ પીપળીયા, રાજેશ ગોરધનભાઇ ચોથાણી, દેવાંગ રવજીભાઇ સુખડીયા, રવી મનસુખભાઇ ડોબરીયા, જયેશ માવજીભાઇ ગજેરા, વિજય ચંદુભાઇ ગોરવાડીયા, મહેશ દેવંશીભાઇ ટાંક, હીતેશ ભીખાભાઇ પરમાર, શૈલેષ બાબુભાઇ ધાંધલ, રાહુલ વિનોદભાઇ મકવાણા, પ્રતિક ધરમશીભાઇ કાવર, મૌલીક ગોરધનભાઇ કણસાગરા, રોશન કિશોરભાઇ ધીંગાણી, યજ્ઞેશ ગીરધરભાઇ કાલરીયા, નીલ ધર્મેશભાઇ કાથરોટીયા, સલીમ ગીગાઝીયા પીરજાદા, હિતેષ ધીરજભાઇ વેકરીયા, સુરેન્દ્રસિંહ જશુભા ચુડાસમા, તથા માલવીયાનગર પોલીસે સુરેશ જીવનભાઇ મિસ્ત્રી, દિપક પરશુરામભાઇ બારોટ, દિનેશ માનસીંગભાઇ રાઠોડ, રોહીદાસ ખુશાલભાઇ પવાર, દિનેશ પ્રેમજીભાઇ મકવાણા, જીતેન્દ્ર વિનોદભાઇ ગોહેલ, કિશોર લખુભાઇ ગોહેલ, સ્મીત મનોજભાઇ ભટ્ટ, દર્પણ મનોજભાઇ ભટ્ટ, ખોડીયાર નગર શાકમાર્કેટ રોડ પર યોગેશ્વર કેરીની સામે સાગર હેરપાર્લર નામની દુકાન ખુલ્લી રાખનાર ભરત ચુનીલાલ જોટંગીયા, હરેશ વિનુભાઇ ડોડીયા, નૈતિક વિનોદભાઇ શાહ, નીશીત દીનેશભાઇ જાદવ, જીલુ સોમલાભાઇ ડાંગર, મહેશ કાનજીભાઇ ચારોલીયા, રાકેશ રમેશભાઇ મારડીયા, હીંમત પોપટભાઇ મારડીયા, કૌશીક પ્રવિણભાઇ પરમાર, પ્રકાશ જાદવભાઇ ભુવા, અતુલ શાંતીલાલ બાવીસી, સુમીત કમલેશભાઇ ઠક્કર, દિલીપ મહેશભાઇ પરમાર, પ્રવિણ હેમતલાલ આસોડીયા, જીજ્ઞેશ ચંદ્રકાન્તભાઇ સિદ્ધપુરા, સુનીલ મનસુખલાલ ડોડીયા, દીપક અરવિંદભાઇ પરમાર, જયદી વિનોભાઇ ભાયાણી, ઇમરાન હુશેનભાઇ બોદર, મુજાહીદ હુસેનભાઇ બોદર, સીકંદર અબ્દુલભાઇ મોડ, પ્રકાશ પ્રાગજીભાઇ ઠકકરાર તથા પ્રનગર પોલીસે સમીર હુમાયુભાઇ સંઘાર, સાહીલ મુમાયુભાઇ સંઘાર, તસ્લીમ યાસીનભાઇ મારખાણી, મહેબુબ ભલુભાઇ જુણાચ, બાદશાહ અમીનભાઇ મેમણ, મોહીન સબીરભાઇ પાનવાલા, ભીખા લખમણભાઇ ચોટલીયા, હિરેનલાલ મુકુન્દભાઇ પારેખ, આણંદ અયોધ્યા પ્રસાદ પ્રજાપતી, સોહીલ રાજેશ યાજ્ઞીક, કૌશીક નવલભાઇ વરસોરા, રફીક અજીતભાઇ પટેલ, વિનોદ વાઘજીભાઇ બહોકીયા, દિલીપ કાંતીલાલ વાંઝા, મનસુખભાઇ મોહનભાઇ માલા, પરેશ અરવિંદભાઇ વાઘેલા, ધર્મેશ ચેતનભાઇ પરમાર, રમેશ ગોપાલભાઇ મકવાણા, સંજય લાખાભાઇ વાઘેલા, ખુશાલ ટેકચંદભાઇ ઢાલાણી, બીપીન અશોકભાઇ પીત્રોડા, ખિમા રણમલભાઇ ઝાપડા, નરેન્દ્રભાઇ રામજીભાઇ વાઘેલા, ધવલ જસાભાઇ શિયાળીયા, વિમલ જશાભાઇ શિયાળીયા, ગૌરવ ગોપાલભાઇ શાહી, તથા ગાંધીગ્રામ પોલીસે રમણીક બાવનજીભાઇ રાવત, રાજન વીનોદભાઇ બોરીચા, ધર્મેશભાઇ કિશોરભાઇ બાવળીયા, કિશોર ખીમજીભાઇ બાવળીયા, રામજી નાથાભાઇ જેઠવા, રાજેન્દ્ર વિઠ્ઠલભાઇ પાલા, પરસોતમ બાવજીભાઇ રાવત, મનોજ શંકરભાઇ દયાણીયા, સાલમ સુલેમાનભાઇ કથીરી, આશીષ રતીલાલભાઇ દુધરેજીયા, જીજ્ઞેશ જગદીશભાઇ પાઠક, ચંદ્રકાંત કેશવજીભાઇ ચાવડા, પ્રફુલ હરસુખભાઇ વાઘેલા, જયેશ રાજુભાઇ શિયાળીયા, દિપકભાઇ  રાઠોડ, દડુ  વાસુરભાઇ ખુમાણ, કાના નવઘણભાઇ કિહલા, મહેન્દ્ર હંસરાજભાઇ સોનાગરા, ભરત જીવનભાઇ ડાકી, સુનીલ કનુભાઇ સાપરીયા, નાસીર ગફારભાઇ ખલીફા, મોહન ભીમજીભાઇ બુમતારીયા, ધવલ રમણીકલાલ રાવત, અશોક નાનુભાઇ મંઢ, દિનેશ ગાંડુભાઇ સાંઘરીયા, અસ્લમ આમદભાઇ વિરાણી, તરૂણ મહેન્દ્રભાઇ કોરીયા, રજનીકાંત ગાંગજીભાઇ સાદરીયા, પરસોતમ વજુભાઇ ધોકીયા, પ્રદીપ મનોજભાઇ ભટ્ટ, ફેઝલ ઝાહીદખાન પઠાણ, આદીદ્રવીડ શકિતભાઇ કન્નર, મોહીત પરેશભાઇ પાટડીયા, મીલન શરદભાઇ જોશી, તથા તાલુકા પોલીસે રાજ મનસુખભાઇ દેસાઇ, ધવલ વિનોભાઇ કંસારા, યતીન વિનુભાઇ શીંગાળા, બાબુ ઘોઘાભાઇ પરમાર, ભરત પરબતભાઇ મુંધવા, હસમુખ રામજીભાઇ વીરાણી, અનવેશ વ્રજલાલભાઇ ફળદુ, મનસુખ લક્ષ્મણભાઇ સોજીત્રા, કથન રાજેશભાઇ ગજેરા, જેન્તી મેપાભાઇ કાલરીયા, રસીકભાઇ જીવનભાઇ લાડાણી, ફેનીલ પુરણભાઇ જોબનપુત્રા, વસંત અરજણભાઇ હીરાણી, ગોવિંદ મેઘજીભાઇ અડબરી, વિમલ પરસોતમભાઇ મોરી, નારાયણ મુકુંદભાઇ બુદ્ધ ભટ્ટી, મનીષ રમણીકભાઇ દવે, શૈલેષ પોલાભાઇ સોરઠીયા, પ્રકાશ રમણીકભાઇ ચાંદેગરા, પ્રવિણ વિઠ્ઠલભાઇ લીંબાસીયા, નીકેત વિઠ્ઠલભાઇ રાડીયા, નયન વિઠ્ઠલભાઇ રાડીયા, કપીલ રમેશભાઇ મજેઠીયા, રાજ અનીલભાઇ દેસાઇ, ભરત ઇશ્વરભાઇ જાંબુડીયા, તથા યુનિવર્સિટી પોલીસે તુષાર રસીકલાલ બેચરા, વિરેન ખીમાભાઇ વાસણા, ભરત જમનભાઇ લાગળોજા, વિપુલ જશુભાઇ મીર, હાર્દિક ગોવિંદભાઇ દલસાણીયા, હરેશ બચુભાઇ ગઢીયા, ચંદુ નાથાભાઇ રામોલીયા, હીરેન જયંતીભાઇ અમૃતીયા, અમીત વસંતભાઇ જસાણી, રોહીત મનહરલાલ દવે, દીલીપસિંહ ભુપતસિંહ ડોડીયા, કાનાભાઇ નરસંગભાઇ ડાંગર, સ્મીત પ્રફુલ્લભાઇ મહેતા, ભાગવત દીપકભાઇ શર્મા, પિયુષ છબીલદાસભાઇ દેસાણી, રાજુ પ્રભુભાઇ ઉચાણા, જયેશ બટુકભાઇ વરસાણી, હર્ષ વિપુલભાઇ રાઠોડ, સુમીત જગદીશભાઇ સાવાલાણી, મગન ધનજીભાઇ ભાડલીયા, જીજ્ઞેશ નિરંજનભાઇ ભટ્ટ, સુનીલ પ્રફુલ્લભાઇ ચૌહાણ, નિલેશ રણછોડભાઇ સાંગડીયા, તથા દર્ષિત અશ્વીનભાઇ રોકડની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

(2:31 pm IST)