Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સૌરાષ્ટ્ર કોટન ક્રશર્સ એસો. દ્વારા અનુદાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર કોટન સીડ ક્રશર્સ એસોસીએશન દ્વારા તેમની મેમ્બર ઓઇલમીલ મારફત એકત્ર કરી બે લાખ ૫૦ હજાર  મુખ્યમંત્રીશ્રી ના રીલીફ ફંડ માટે જીલ્લા કલેકટર શ્રી રૈમ્યા મોહનજીને ચેક અર્પણ કરેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કોટન સીડ ક્રશર્સ એસોસીએશનના પ્રમુખશ્રી નટુભાઇ ફડદુ (સહયોગ કોટન-શાપર) તથા શ્રી કેવલભાઇ ફડદુ ઉપસ્થિત રહ્યા હતા.

(2:23 pm IST)