Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કોરોના સેમ્પલમાં રાજકોટ આરોગ્ય તંત્રની ચોથી સદીઃ ૧૧૩ સેમ્પલ લીધાઃ ૭૯ નેગેટીવઃ૩૪નું રીઝલ્ટ હવે

રાજકોટ શહેર-જીલ્લા આરોગ્ય તંત્રે કોરોના શંકાસ્પદ અંતર્ગત આજે ચોથી સદી ફટકારી છેઃ ૧૧૩ સેમ્પલ લીધાઃ ૭૯ નેગેટીવ - ૩૪નું પરીણામ હવેઃ આ ૧૧૩ સેમ્પલમાં ૬૪- રાજકોટ શહેરના અને ૪૫- રાજકોટ જીલ્લામાંથી લેવાયાઃ સેમ્પલમાં ૭૯-પૂરૂષ અને ૩૪ મહિલાઓઃ ૧૧ બાળકોનું પણ ટેસ્ટીંગ...

(11:12 am IST)