Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

રામકૃષ્ણનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સટ્ટાને લગતો દરોડો

શહેરના રામકૃષ્ણનગર વિસ્તારમાં બપોરે સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો પડ્યો છેઃ જાણવા મળ્યા મુજબ પીએસઆઇ રામાણી અને ટીમે દરોડો પાડી ક્રિકેટના સટ્ટાને લગતો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છેઃ ત્રણ-ચાર લાખની મત્તા કબ્જે થયાની ચર્ચા થઇ રહી છેઃ ત્રણ અક્ષરનું  ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટરનું નામ ધરાવતાં ક્રિકેટના બાઝીગર ઉપર ટૂકડી ત્રાટકી છેઃ રાજકોટ રિજીયનના સ્ટેટ વિજીલન્સ સ્ટાફના મોબાઇલ સતત નો-રિપ્લાય થઇ રહ્યા છે

(3:37 pm IST)