Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પાટીદાર સમાજ દ્વારા જરૂરતમંદોને ભોજન

 સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળના ગોવિંદભાઇ વરમોરા, મુકેશભાઇ મેરજા, વિભાબેન મેરજા, ગીતાબેન પટેલ, શૈલેષભાઇ ગોવાણી, નાથાભાઇ કાલરીયા, લીનાબેન ભટ્ટ અને નિલેષભાઇ ભટ્ટ સહીતના સેવાભાવીઓની ટીમ દ્વારા હાલ લોકડાઉનની સ્થિતી વચ્ચે જરૂરતમંદ લોકોને  ગરમા ગરમ ભોજન પહોંચતુ કરવાની સેવા ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ હાઇવે સહીતના વિસ્તારોમાં ફરીને ફુડ પેકેટ ઉતરાંત કાચી સામગ્રીની કીટ તેમજ સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

(3:45 pm IST)