Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

હોમ કવોરન્ટાઇન લોકોના ઘરે ખાનગી સીકયોરીટી મૂકાશે

રાજકોટઃ કોરોના સંક્રમણને રોકવા ૩૧પ જેટલા લોકોને હોમ કોરન્ટાઇન કરાયા છે આવા લોકોના નિવાસસ્થાને મ્યુ.કોર્પોરેશન મારફત ખાનગી સીકયોરીટી મુકવા વ્યવસ્થા કરાશેઃઉદીત અગ્રવાલની જાહેરાત

(8:55 am IST)