Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

વિજયભાઇ મોજ કરોઃ હું બેઠો છું ને ?!

કલેકટર સમક્ષ ફોર્મ રજુ કર્યા બાદ બહાર લોબીમાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ મળી ગયા...મુખ્યમંત્રીને એવુ કંઇક કહી દિધુ અને એવી ખાત્રી આપી કે રાજકોટ બેઠક આપણી જ છે...હું બેઠો છું  ને ...વિજયભાઇ મરક મરક હસી પડયા હતા.

(4:01 pm IST)