Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

રાજકોટ: આમ્રપાલી રેલવે ફાટક નજીક ટ્રેન નીચે પડતું મુકી યુવકે કર્યો આપઘાત

રાજકોટ : શહેરના આમ્રપાલી રેલવે ફાટક નજીક એક યુવકે ટ્રેનની નીચે પડતું મુકી મોતને ભેટ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ તો યુવકની ઓળખની કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરાઈ છે. 

(7:27 pm IST)