Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

જાણીતા એડવોકેટ મિનલબેન સોનપાલની નોટરી તરીકે નિમણુંક

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે મિનલબેન સોનપાલની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટના જાણીતા એડવોકેટ તથા સમાજ સેવીકા શ્રીમતી મિનલબેન તે એડવોકેટ નોટરી શ્રી આસિતભાઈ સોનપાલના ધર્મપત્નિની છે.

જેઓ સામાજીક કાર્યકર સાથે સંગીતક્ષેત્રે જોડાયેલ છે. સાથે ઉદઘોષિત તરીકે સારી નામના મેળવી ચુકયા છે. મિનલબેનને મો.૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:53 pm IST)