Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

સ્પીયર રેઇજ ટેકનો લેબ્સની ટીમ અંધ વૃધ્ધાશ્રમની મુલાકાતે

 મુંબઇ અને યુ.એસ.એ.માં શાખાઓ ધરાવતી રાજકોટની પ્રખ્યાત ઓફટવેર કાું. ''સ્પીયર રેઇસ ટેકનો લેબ્સ પ્રા. લી. ની સફળતા પુર્વકની કામગીરીના ૧૦ વર્ષ પુરા થતાં પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. અનુપભાઇ જોષી, પ્રિતમભાઇ કુંબલે, હાર્દિકભાઇ ડાંગર અને તેઓની ટીમ દ્વારા રાજકોટના કાલાવાડ રોડ સ્થિત અંધ વૃધ્ધાશ્રમની મુલાકાત લેવાઇ હતી. વૃધ્ધાશ્રમના વડીલો સાથે આત્મીયતાથી સુખદુઃખની વાતો કરી ધુન-ભજન કરેલ. વડીલો માટે બેડશીટ અને મીઠાઇ વિતરણ કરી વડીલોના મુક આશિર્વાદ મેળવ્યા હતા.

(2:24 pm IST)