-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 1st December 2022
‘વી' ના યુઝર્સને કેબીસીની હોટ સીટી સુધી પહોંચવાની તક
રાજકોટ તા. ૧ : અગ્રણી ટેલીકોમ બ્રાન્ડ ‘વી' એ સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલીવીઝનના ગેમ શો કૌન બનેગા કરોડપતિ સિઝન - ૧૪ સુધી પહોંચવાની તક તેના ગ્રાહકોને આપી છે. આ સિઝનના ગોલ્ડન વીક દરમિયાન વી એપ પર પ્રશ્નોના જવાબ આપીને ૧૦ ગ્રાહકો અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ થતા શો ની હોટ સીટ પર બેસવાની તક મળશે.
(5:43 pm IST)