Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દિવ્‍યાંગ - વૃધ્‍ધ મતદારોએ મતદાન ફરજ બજાવી : ચૂંટણી તંત્રની સેલ્‍યુટ...

રાજકોટ : સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાઇનો લાગી છે, આની વચ્‍ચે આજે જુદા-જુદા મતદાન મથકો ઉપર દિવ્‍યાંગ મતદારો - વૃધ્‍ધ મતદારો - દંપતિઓએ પોતાના પરિવાર સાથે આવી હોંશભેર મતદાન કર્યું અને લોકશાહી મજબૂત કરી તે દૃશ્‍ય નિહાળી તંત્ર પણ ખુશખુશાલ બન્‍યું હતું અને આ તમામ મતદારોને સેલ્‍યુટ કરી હતી. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)

(11:50 am IST)