-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 1st December 2022
રાજકીય મહાનુભાવોનું મતદાન : મતદારોની લાંબી લાઇનો
રાજકોટ : આજે સવારે મતદાન શરૂ થતા જ રાજકીટ આગેવાનોએ પોતાનો કિંમતી મત આપ્યો હતો, જેમાં સર્વશ્રી વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રામભાઇ મોકરીયા, કમલેશ મીરાણી અને પરિવાર, ડો. વલ્લભભાઇ કથિરીયા દંપતિ, શ્રી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, શ્રી પુષ્કરભાઇ પટેલ અને તેમના ધર્મપત્ની, અરવિંદભાઇ રૈયાણી, શ્રી નરેન્દ્રભાઇ સિંહ જાડેજા, ભૂપતભાઇ બોદર, જયખારા, જયપાલ રાઠોડ, વિજયભાઇ દેસાઇ, મીતુલ દોંગા, અતુલ રાજાણી, સુજીત વસાવડા અને દંપતિ, મહેશભાઇ રાજપૂત, અશોકભાઇ ડાંગર, રાજુભાઇ બોરીચા, ધર્મેન્દ્રસિંહ રાણા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, ભાનુબેન સોરાણી, પ્રદિપભાઇ ત્રિવેદી, અનિલ રાઠોડ નજરે પડે છે, તેમજ નીચેની તસ્વીરમાં મતદારોની લાઇનો નજરે પડે છે.( તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(11:48 am IST)