Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ચૂંટણી સ્ટાફની તાલીમ શરૂ

 આજથી રાજકોટની તમામ વિધાનસભા બેઠકમાં તાલીમનો આખરી તબક્કો શરૂ થઇ ગયો છે. વિરાણી હાઇસ્કુલ ખાતે ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની અને સ્ટાફ દ્વારા તાલીમો અપાઇ હતી, મતદાન પણ સ્ટાફનું લેવાયું હતું, તે માટેની હરીફો-તાલીમ આપતા અધિકારીઓ અને સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:20 pm IST)