Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મવડી ગામ વિસ્તારમાં ગાર્ડમાં ભંગાણઃ વાહન ચાલકો હેરાન-પરેશાન

રાજકોટઃ શહેરના મવડી ગામથી જીવરાજપાર્ક જવાના રસ્તે કોઇ કારણ ગાર્ડ તુટી જતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ગાર્ડ તાકિદે રીપેર કરવા વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. (તસ્વીરઃ અશોક બગથરિયા)

(4:06 pm IST)