Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાજકોટ પોલીસ અને લાયન્સ ક્લ્બ ઇન્ટરનેશનલ દ્વારા ટ્રાફિકના કાયદાનું પાલન અને પ્લાસ્ટિકના ઉપયોગથી નુકશાન અંગે અવેરનેસ વાહન રેલી

રાજકોટ :  કાલે ગાંધી જંયતીના પર્વ નીમીત્તે સવારે 10 વાગ્યે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની હાજરીમાં  લાયન્સ કલબ ઇન્ટરનેશનલ રાજકોટના સહયોગથી રાજકોટ શહેર પોલીસ તથા લાયન્સ કલબ ઇન્ટરનેશનલ રાજકોટના મેમ્બર્સ દ્વારા ટ્રાફિકના કાયદાનું પાલન તથા પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણને થતાં નુકશાન અંગે ‘‘Say No to Plastic’’ & ‘‘Yes to Traffic Rules’’ અવેરનેશ વાહન રેલીનું આયોજન થયેલ છે  રેલી બહુમાળી ભવન સર્કલ* જીલ્લા પંચાયત ચોકથી, યાજ્ઞીક રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, કાલાવાડ રોડ, અંડરબ્રીજ, કાલાવાડ રોડ, કે.કે.વી સર્કલ, ઇન્દીરા સર્કલ, રૈયા સર્કલ, રૈયા રોડ, બાલભવન ગેઇટ સુધી કરવામાં આવેલ છે.   

                              

(9:42 pm IST)